હાલોને જોવા જઈએ રે રણછોડ રાયની રથયાત્રા🙏નીચે લખેલું છે🙏અષાઢી બીજનું નવું જ ભજન🙏Vibha Yashwant Vora

Publicado 2024-07-03
નીચે લખેલું છે

હાલો હાલોને જોવા જઈએ રે
રણછોડ રાયની રથયાત્રા
એના દર્શનથી પાવન થઈએ રે
રણછોડ રાયની રથયાત્રા

અષાઢી બીજનો મહિમા જગદીશનો
ઝાંખી જગદીશની કરીએ રે
હાલો હાલોને જોવા જઈએ રે
રણછોડ રાયની રથયાત્રા

પહેલા તે રથમાં સ્વામી જગનાથ સોહે રાજ
મૂકતા મુખડું મલકે ને મનમોહન રાજ
અષાઢી બીજનો મહિમા જગદીશનો
ઝાંખી જગદીશની કરીએ રે
રણછોડ રાયની રથયાત્રા

બીજા તે રથમાં બેઠા સુભદ્રા બેની રાજ
સોળે શણગાર વળી માથે ફૂલોની વેણી
અષાઢી બીજનો મહીના જગદીશનો
ઝાંખી જગદીશની કરીએ રે
રણછોડ રાયની રથયાત્રા

ત્રીજા તે રથમાં આવે બળદેવજી ભૈયા રાજ
જેને નીરખતા હરખે હૈયા રાજ
અષાઢી બીજનો મહિમા જગદીશ નો
ઝાંખી જગદીશની કરીએ રે
રણછોડ રાયની રથયાત્રા

હાથી ઘોડાને વળી ભક્તો ભજનમાં
મગજાંબુની પ્રસાદી ખાતા
અષાઢી બીજનો મહિમા જગદીશનો
ઝાંખી જગદીશની કરીએ રે
રણછોડ રાય ની રથયાત્રા

ભક્તોને દર્શન દેવા પ્રભુજી આવે
ભક્તો પ્રભુને ચરણે શીશ નમાવે
અષાઢી બીજનો મહિમા જગદીશનો
ઝાંખી જગદીશની કરી એ રે
રણછોડ રાયની રથયાત્રા

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


#હાલોનેજોવાજઈએરેરણછોડરાયનીરથયાત્રા
#નીચેલખેલુંછે
#અષાઢીબીજસ્પેશિયલ
#નવુંજભજન
#vibhayashwantvora
#halonejovajaiyereranchodrainirathyatra
#nichelakheluche
#ashadhibeejspecial
#navujbhajan
#gujaratibhajan
#satsangibhajan
#lyricalvideo
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

My Youtube Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏

આજે હું તમને અષાઢી બીજ સ્પેશિયલ જગન્નાથ ભગવાનનું નવું જ ભજન -સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My YouTube Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે

ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો

Todos los comentarios (21)
  • @archana.mishra
    23 like Jai shree jagannath ji 🙏 🙏 Wahhhhh Wahhh Ati sundar bahut hi sundar bhajan kirtan pesh kiya hai Aap ne dear sister aur hamesha ki tarah Aap ki surili madhur mitthi pyaari manmohak Aawaj Man praphulit ho jata hai ❤️❤ Super melodious singing with Great perf..... presentation ❤️👌👌 Thanks for sharing 🙏🙏❤️❤️
  • @dharamshipatel3349
    રાધે રાધે like સાથે.ખુબ ખુબ જ સુંદર અષાઢી બીજ અમારે કચ્છવાસીઓનું નવું વર્ષનું રથયાત્રાનું પ્યારું ગીત.❤❤... ધન્યવાદ આવજો જય ભોલેનાથ બેન. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ..
  • @shitlamishra
    Beautiful sharing 😊😊 Behtreen prastuti 😅😅 Super performance 😍📸 Thanks 👍
  • @sarojgeetsangeet
    Beautiful beautiful meri pyari didi ji jai ho 🙏 bahut hi sundar manmohk prastuti pyari prastuti mithi sweet voice 🥰🥰👌👌👌🙏🙏👏👏👏👏👏kripa bani rahe sada aap par bhagwan ki 🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌
  • @nupurjhamithla4593
    L2 👍🏻 बहुत सुन्दर कीर्तन 👌👌 बहुत बढ़िया कीर्तन जय जगन्नाथ भगवान 🙏🏻❤️🌹🌹🌹🌹🌹❤️
  • Jai shree Krishna Radhey 🙏 Sundar prestuti 💕 Awesome presentation, Beautiful bhajan sharing ❤️🎉
  • 13 like 👍Jay Shri Radhe Krishna🙏🙏 bahut hi Khubsurat bhajan sunaya sister ❤️❤️👌👌👌👌👍
  • @jassidubariya3701
    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹
  • @premlatauppal7808
    Nice sharing ❤❤❤Jai Ho Jagan Nath Bhagwan ki ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
  • Radhe radhe ❤ Jai shri Krishna ❤ Jai jagannath 🙏🙏🙏 Khub sunder bhagwan jagannath nu kiratan Rathyatra ni aatirta thi rah che ❤❤❤
  • ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌 જય રણછોડ રાય 🙏🙏🙏
  • @Gupshuparound
    રણછોડ રાઈ ની જય હો, જય દ્વારકાધીશ 😊
  • बहुत ही सुंदर प्यारा भजन सुनाया आपने राधे राधे जी नमस्कार 👍 लाइक 41🎉🎉🎉 जय जगन्नाथ
  • જય રણછોડરાય 🎉🎉ખુબ સરસ ભજન ગાવો છો બેના 🎉🙏🙏🌹🌹🙏👌👌👌👌👌
  • જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 બેન જય જગન્નાથજી જય રણછોડ રાય સુંદર કીર્તન ગાયું છે 👍
  • Jai Jagannath Ji 🙏🏻🙏🏻 Very nice share excellent singing behtareen gaya hai aapne dear sister 👍🏻🌹❤️
  • @hemajoshi153
    Lk 26, ❇️ Jai jagannath ji 🌹🙏🌹 Bahut pyara Bhajan sunaya aapne dear sister bahut hi behtareen gayki aapki hamesha hi sunkar man khush ho jata hai very melodious and soulful singing ❤️❤️ Superb performance 👍✨ beautiful presentation ✳️✳️ Great sharing Jai jagannath ji 🌺🙏🌺