એકાદશી સ્પેશિયલ🙏હરિ અને હર નું આ કિર્તન તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય🙏લખેલું છે🙏Vibha Yashwant Vora

Published 2024-06-30
નીચે લખેલું છે

મારો નાથ ભોલે ભંડારી છે .એના સંગમાં પાર્વતી નારી છે .
મારો નાથ ભોલે ભંડારી છે .

મારા ભોળા ને વહાલું સોમનાથ છે . મારા કાના ને વહાલી દ્વારીકા છે .મારો નાથ ભોલે ભંડારી છે

મારા ભોળા ને વહાલી જટા છે . મારા કાનાને માથે મુગટ છે . મારો નાથ ભોલે ભંડારી છે .

મારા ભોળા ના ગળે સરપો છે . મારા કાના ના ગળે તુલસી હાર છે .
મારો નાથ ભોલે ભંડારી છે .

મારા ભોળા ના હાથમાં ડમરુ છે . મારા કાના ના હાથમાં મોરલી છે
મારો નાથ ભોલે ભંડારી છે .

મારા ભોળા ને વહાલા વાઘામ્બર છે. મારા કાના ને વહાલા પીતાંબર છે. મારો નાથ ભોલે ભંડારી છે.

મારા ભોળાને વહાલી ભાંગ છે. મારા કાનાને વહાલું માખણ છે. મારો નાથ ભોલે ભંડારી છે.

મારા ભોળાને વ્હાલા ભક્તો છે. મારા કાનાને વહાલી ગોપીઓ છે . મારો નાથ ભોલે ભંડારી છે

મારા ભોળાને વહાલા ભૂતડા છે . મારા કાનાને વહાલા ગોવાળો છે. મારો નાથ ભોલે ભંડારી છે

મારા ભોળાને વહાલા ભજન છે. મારા કાનાને વહાલા કિર્તન છે. મારો નાથ ભોલે ભંડારી છે.


















#એકાદશીસ્પેશિયલ
#હરિઅનેહરનુંઆકિર્તનતમેક્યારેયસાંભળ્યુંનહીંહોય
#લખેલુંછે
#vibhayashwantvora
#ekadashispecial
#harianeharnuaakirtantamekyareysambhalyunahihoy
#lakheluche
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#krishnabhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#કૃષ્ણભજન


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


My Youtube Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏

આજે હું તમને એકાદશી સ્પેશિપલ નવું જ હરિ અને હરનું ભજન સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My YouTube Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે

ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો
રામજીનાં કિર્તનો

All Comments (21)
  • ખુબ ખુબ સરસ ભગવાન ભોળિયા નાથ અને ભગવાન શ્રી હરિ કૃષ્ણ નુ કિર્તન સંભળાવ્યું બેન..👌👌👏👏.. હર હર મહાદેવ હર..👏👏👏👏. મજા આવી ગઈ સાંભળવાની.... ખુબ ખુબ સરસ વિડિયો બેન... લાઈક ડન....👍👍❤️.. જય રામદેવપીર બેન..🙏 9:28
  • જય શ્રી કૃષ્ણ બેન...🙏... હરી અને હર નુ કીર્તન..👌👌🙏 મારો નાથ ભોલે ભંડારી છે... એના સંગમ પાર્વતિ નારી છે... મારો નાથ ભોલે ભંડારી છે... મારા ભોળા ને વ્હાલુ સોમનાથ છે રે.. મારા કાનાને વ્હાલી દ્વારકા છે.... મારો નાથ ભોલે ભંડારી છે... મારા ભોળા ને વાહલી જટાયુ... મારા કાનાને માથે મુગટ છે.. મારો નાથ ભોલે ભંડારી છે..... 2:46
  • Jai shiv shankar har har Mahadev om namah shivay kripa bani rahe sada di bhahwan shiv ji ki so beautiful sharing ati sunder manmohk prastuti 🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏👍👍👍💖💖💖💖👌👌👌👌
  • L17 👍🏻 बहुत सुन्दर कीर्तन जय भोलेनाथ 🙏🏻 🌹 ❤️ 👌👌❤️👍🏻🌹🌹🌹🌹
  • Har har Mahadev vah vah kya baat hai bahut hi behtarin Bhajan manmohak Madhur awaaz mein Gaya hai adbhut lajawab jabardast singing fantastic performance 💯
  • @AmritBhajan
    Harhar Mahadev sis 🙏🙏 bhut hi pyara bhajan sunaya 🎉🎉🎉🎉
  • જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 બેન હરિ હર હર મહાદેવ 🙏 સરસ કીર્તન ગાયું છે 👍
  • Like 👍👍 jai ho Bholenath ki 🙏🙏 bahut Sundar bhajan 👌👌👌👌 dear friend ❤️❤️🙏🙏 super 💯✅👏👏👏👏
  • ❤ Jay Shri Radhe Krishna ji bahut Hi pyara Madhur bhajan sunaya super Gaya sister amazing big like❤❤❤❤
  • 18 like ❤ Jai bholenath ❤ bahut sundar Bhajan ki prastuti ♥️
  • हर हर महादेव 🔱🙏 बहुत सुंदर प्रस्तुति
  • રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉🎉
  • @kcsplanet
    Har har Mahadev 🙏🏻🙏🏻 Beautiful bhajan 👌👌 Beautiful performance 👏👏 Big like 👌👌 Thanks for sharing 🙏🏻
  • હર હર મહાદેવ ખૂબ સરસ 🎉🎉🎉👌🙏🙏
  • @shitlamishra
    Beautiful sharing 😅😊 Behtreen prastuti 😅😊 Super performance 🙂😍 Thanks 👍👍
  • @jaybharat3276
    હર હર મહાદેવ હર 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏