મને ગમી ગયો માખણ નો ચોર, ડાકોર વાળો રાજા રણછોડ🙏 નીચે લખેલું છે🙏નવું જ કિર્તન🙏Vibha Yashwant Vora

Published 2024-06-28
રણછોડરાયનું ભજન : ડાકોરના ઠાકોરનું કિર્તન

રાગ : મૈ તો ભૂલ ચલી બાબુલકા દેશ

મને ગમી ગયો માખણનો ચોર
ડાકોર વાળો રાજા રણછોડ
જેની આલમમાં જડે નહીં જોડ
ડાકોરવાળો રાજા રણછોડ

એના દરબારમાં આનંદની હેલી
સુખનો છે સાગર એ દુખીયાનો બેલી
પૂરે પલમાં (૨ ) એ મનડાં નો કોડ
ડાકોર વાળો રાજા રણછોડ
મને ગમી ગયો . .

અમૃતનાં ઝરણાં એની આંખો માં છલકે
જ્યારે જુઓ ત્યારે મુખલડુ મલકે
કરે ભક્તિ માં (૨) સૌને તરબોળ
ડાકોર વાળો રાજા રણછોડ
મને ગમી ગયો . . .

વરણાગી વેશ માં એવો તો વટ છે
જગને નચાવનાર જાદુગર નટ છે
એ તો ભક્તોના (૨ ) કાળજા નો કોર
ડાકોર વાળો રાજા રણછોડ
મને ગમી ગયો . . . .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#મનેગમીગયોમાખણનોચોરડાકોરવાળોરાજારણછોડ
#નીચેલખેલુંછે
#નવુંજકિર્તન
#vibhayashwantvora
#manegamigayomakhannochordakorvalorajaranchod
#navujkirtan
#gujaratibhajan
#satsangibhajan
#ગુજરાતીભજન
#lakhansathe
#સત્સંગીભજન
#રણછોડરાયનુંનવુંજકિર્તન
#ranchodrainunavujkirtan

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


My Youtube Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏

આજે હું તમને રણછોડરાયજી નું નવું જ ભજન - સાખી સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My YouTube Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે

ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો

All Comments (21)
  • રાધે રાધે like સાથે. ખુબ ખુબ જ સુંદર ડાકોરના ઠાકોરનું પ્યારુ ભજન ❤❤.. ધન્યવાદ આવજો જય ભોલેનાથ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ્.
  • @NSPATEL878
    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏
  • જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 બેન ડાકોરના ઠાકોરના સુંદર કીર્તન ગાયું છે
  • રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉
  • જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🙏🙏 ખૂબ સરસ કીર્તન🎉🎉🎉
  • @AmritBhajan
    Beautiful bhajan sharing dear 👌👌👌👌 Radhe Radhe 🙏🙏🎉🎉🎉🎉
  • @user-jx4ui3ep1u
    बहुत बढ़िया भजन गाया है आपने जय श्री राधे कृष्णा 🙏🙏📣 बहुत अच्छा लगा धन्यवाद जय भोलेनाथ 🙏🙏📣♥️ जय श्री राधे कृष्णा 🙏🙏 बहुत मन मनमोहक भजन कीर्तन गाया है आपने 8:50
  • @beenabalodi6550
    ✅ 3 like 🚩 done ✅ bahut 🙏 sundar 🙏 prastuti 🚩 Jai ✅ shree 🚩 radhe 🙏 krishna 🚩🙏 jai 🙏 ho 🚩 shree ✅ nath 🚩 ji 🙏 ki 🙏🚩
  • Lk 13🌹🌹🌹🌹🌹🌹🌹JaisriKhatu zhyam bhagwan ki jai ho🙏🙏
  • 34 👍 Radhe radhe ji 🙏🙏 Jai Shri Krishna ji 🙏🙏 ATI Sundar prastuti 🌺🌹🌹💐 Madhur madhur aawaz ❤❤ Super gayki 🌺🌹🌹💐🌹💐 Nice sharing 🌺🌺🌺🌺🌺🌺 Good morning 🌄🌄🌄🌄🌄 Dear Sister ji 💞💞💞💞💞
  • L8 👍🏻 बहुत सुन्दर कीर्तन 👌👌 बहना जी 🌹❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
  • 41 like ❤ Jai shree krishna ❤ bahut sundar Bhajan ki prastuti ♥️
  • Lk🎉 राधे राधे विभा जी बहुत सुंदर बहुत बढ़िया भजन जय हो द्वारकाधीश🎉🎉🎉🎉
  • જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
  • @geetanagar5343
    Jai shree krishna friend bahut hi sundar prastuti New friend aap v aana 😊🌷🥀👌🌷🥀👌🌷🥀👌🌷🥀👌🌷🥀👌💯🌹
  • @vbblegend7177
    વાહ વાહ ખુબ ખુબ સરસ મજાનુ ભજન ગાયુ બેન તમારો અવાજ બહુ સરસ છે હો ધન્યવાદ
  • Jai shree radhe Krishna sis ji 🙏 beautiful editing 👌👌❤ superrr sharing 👍 khubsurat bhajan ❤