હાલો હાલો ડાકોર ધામ જઈએ રે🙏નીચે લખેલું છે🙏ડાકોરનાં ઠાકોરનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora

Published 2024-06-21
નીચે લખેલું છે : ડાકોરનાં ઠાકોરનું નવું કિર્તન

ડાકોર ધામના રૂડા મંદિરિયા
હાલો હાલો ને ડાકોર ધામ જઈએ રે

પહેલા પગથિયે પગ જ મેલ્યો
મારા વાલા ના મુગટ દીઠા રે ... હાલો

બીજા પગથિયે પગ જ મેલ્યો
મારા વાલા ના કુંડળ દીઠા રે .. હાલો

ત્રીજા પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાના હારલા દીઠા રે . હાલો

ચોથા પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાના કડલા દીઠા રે .. હાલો

પાંચમાં પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાની મોરલી દીઠી રે ... હાલો

છઠ્ઠા પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાના વાઘા દીઠા રે .. હાલો

સાતમે પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાના કંદોરા દીઠા રે .. હાલો

આંઠમે પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાના ઝાંઝર દીઠા રે .. હાલો

નવમે પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાની મોજડી દીઠી રે .. હાલો

દસમે પગથિયે પગ જ મેલ્યો
મારા વાલાના મુખડા દીઠા રે .. હાલો


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#હાલોહાલોડાકોરધામજઈએરે
#નીચેલખેલુંછે
#ડાકોરનાંઠાકોરનુંનવુંકિર્તન
#એકાદશી
#vibhayashwantvora
#halohalodakordhamjaiyere
#nichelakheluche
#dakornathakornunavukirtan
#gujaratibhajan
#ગુજરાતીભજન
#lakhansathe
#satsangibhajan
#સત્સંગીભજન
#લખાણસાથે
#lyricalvideo

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

My Youtube Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏

આજે હું તમને ખૂબ જ સુંદર એકાદશી સ્પેશિયલ ડાકોરનાં ઠાકોરનું નવું જ ભજન સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My YouTube Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે

ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો

All Comments (21)
  • ખુબ ખુબ સરસ ડાકોરજી નુ કીર્તન સંભળાવ્યું બેન...👌👌👏👏👏.. જય રાજા રણછોડ...🙏🙏... ખુબ ખુબ સરસ વીડીયો...👌👌.. લાઈક ડન....👍👍👍👍❤️... જય રામદેવપીર બેન...🙏... 13:03
  • @BABASHYAM5
    जय माता दी जी 🙏🙏 आपको नमस्कार जी बहुत ही खूबसूरत भजन कीर्तन सुपर लाइक 👍 सुपरस्टार ⭐ फर्स्ट लाइक 👍
  • @archana.mishra
    17 like Jai shree krishna radhe radhe 🙏🙏 Wahhhh bahut hi khubsurat bhajan sunaya hai Aap ne dear sister Apni madhur mitthi Aawaz me sundar gayaki tarife kabil ❤️👌👌 Super melodious singing with sweet voice ❤️👌👌 Great perfor..... Thanks for sharing ❤️🙏🙏
  • જય શ્રી કૃષ્ણ બેન..🙏.. રાધે રાધે...👏👏👏... ડાકોર ધામના રૂડા મંદિરી યા... ચાલોને જોવા જઈએ રે... હાલો હાલો ડાકોર ધામ જઈએ રે... પેલા પગથિયે પગજ મેલ્યો... મારા કનાનો મુગટ દીઠો રે.. હાલો હાલો ને જોવા જઈએ રે... ડાકોર ધામના રૂડા મંદિરીયે.... ચાલોને જોવા જઈએ રે... હાલો હાલો ડાકોર ધામ જઈએ રે.... 2:49
  • @hemajoshi153
    Lk 14❇️ Radhe Radhe 🌺🙏🌺 Jai shree krishna 🌺🙏🌺 Good morning dear sister ❤️ Bahut sundar Bhajan sunaya aapne apni sweet aur meethi aawaj mein sunkar bahut accha laga SUPERB PERFORMANCE AS ALWAYS 💫💫 BEAUTIFUL PRESENTATION ✳️✳️ RADHE RADHE 🌺🙏🌺
  • L24 so beautiful singing sister ji 👌👌 awesome performance 👏 👌 Superb 🎵 prastuti 👏👏👏 waah Bahoot khoob 👌 👌👌 Behad behatreen gayaki 👌👏👏 Jai Siya Ram 🙏🏼 jai Bajrangbali ji 🙏🏼
  • @sargamsuman
    अति सुंदर बेहतरीन भजन सुनाए मेरी बहन बहुत अच्छा लगा
  • @AvinashNLall
    बिग लाइक जय श्री कृष्णा राधे राधे मधुरिमा आवाज में संगीत विशारद सम्मानित छोटी बहन की भक्तिमय विडियो धन्यवाद शेयर किया असीमित शुभकामनाएं 👌🌹🙏 13:03
  • 33 like ❤ Jai shree krishna ❤ bahut sundar Bhajan ki prastuti ♥️
  • 12lk Jay Ho Shri Radhe Krishna 🙏🏻🙏🏻🙌🏻bahut Hi Pyari Awaz mai bahut Hi manmohak bhajan sunaya bhen 👍🏻👍🏻👌🏻👌🏻🌷🌷👍🏻👍🏻👍🏻👍🏻 wonderful singing😊 super gay ki
  • રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
  • 9 like ✅✅ Bahut hi pyara Bhajan sunaya behan ❤❤❤❤❤
  • Jai shree Krishna 🙏🙏🌹🌹🌹🌹 bahut sunder Bhajan sunaya aapne 👌🙏🌹💐🙏
  • @mr.mrszafar4666
    Bhut sunder bhajsn sunaya h di aapne beautiful lovely voice fw❤
  • @beenabalodi6550
    But Sundar parstuti 🎉 radhe radhe jai shree krishna 🚩🪷
  • શુભ પ્રભાત ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹🌹🙏👌👌ખુબ સુંદર ભજન ગાયુ બેના 🎉🎉
  • L7 👍🏻 बहुत सुन्दर प्रस्तुति 👌👌❤️❤️🌹🌹🌹🌹🌹❤️❤️13:03
  • 29 लाइक के साथ बहुत सुंदर आपका भजन कीर्तन लगा आनंद आ जाता है निभा बहन मैं आपका फुल आवाज क्यों देखती हूं इतना भी लंबा हो मेरे समझ में नहीं आता है क्या रिश्ता है तेरे मेरे बीच में कैसा है बंधन अंजाना मैं नहीं जाना तूने नहीं जाना कोई पिछले जन्म का बंधन होगा तभी देखती हूं नहीं समझ में आता है तब भी वीडियो चला कर छोड़ देती है फुल वॉच के लिए बहुत अच्छा लगा सुपर से भी ऊपर श्री राधे राधे फुल वॉच के साथ13:03 सौभाग्यवती भव❤🎉
  • @FarmerCouple
    ખુબ સરસ પ્રસ્તુતિ કરી , ડાકોરના ઠાકોર જય શ્રી કૃષ્ણ 🙏